લીલી પરિક્રમા દરમિયાન દીપડાએ કર્યો બાળકી પર હુમલો
ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન આદમખોર દીપડાએ 11 વર્ષીય બાળકી પર હુમલો કરતા બાળકનું મૃત્યુ થયું હતું. પરિક્રમાના રૂટમાં બોરદેવી નજીક આ ઘટના બની હતી. દીપડાના ઘાતકી હુમલામાં મૃત્યુ પામનારા બાળકીનું નામ પાયલ હતું. ઘટના બાદ લોકોમાં ફાટફાટ જોવા મળ્યો હતો. પાયલના મૃત્યુને લઈ પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.
Tags girnar Gujarat lili parikrama