મુખ્ય સમાચાર
- પાટણના સંખારી પાસે રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત, 2ના મોત, ત્રણને ઇજા પહોંચી
- ખેડૂત આંદોલનમાં પવાર સાથે આદિત્ય ઠાકરે પણ ઊતર્યા
- ટાટા ગ્રુપ ભારતમાં મોડર્ના કંપનીની કોવિડ-19 વેક્સિન લોન્ચ કરે એવી શક્યતા
- ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારાને જન્મદિવસ નિમિતે વિરાટ કોહલી તેમજ બીસીસીઆઇએ શુભકામના પાઠવી
- વરુણ ધવન-નતાશા દલાલ લગ્ન બંધનમાં બંધાયા, જુઓ લગ્નની તસવીરો