જામીન પર છૂટેલા આરોપીઓને સુધારવા સાઈકલ યાત્રા યોજવામાં આવી
રાજ્યગૃહમંત્રી અને શહેર પોલીસ કમિશ્નરના આદેશના પગલે ભૂતકાળમાં નોંધાયેલા ગુનામાં પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓ એક સારા નાગરિક બને તે માટે સુરત પોલીસ દ્વારા સુરતના ભાગળ વિસ્તારમાં સાયકલ રેલી યોજવામાં આવી હતી. રેલીમાં ડીસીપી,એસીપી સહિત પીઆઇ કક્ષાના અધિકારી તેમજ પોલીસ સ્ટાફ પણ જોડાયો હતો.
Tags Rakhewal આરોપી સાયકલ યાત્રા