વિદેશ મંત્રાલયે કહ્યું- 6 ડિસેમ્બરે રશિયાના રાષ્ટ્રપતિ PM મોદી સાથે મુલાકાત કરશે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 6 ડિસેમ્બરે ભારત પ્રવાસે આવી રહ્યા છે. એક દિવસના આ પ્રવાસ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ કાર્યક્રમમાં વ્યસ્ત રહેશે.

આ દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરશે. આ ઉપરાંત 2+2 સમિટનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તેમાં ભારત અને રશિયાના વિદેશ અને રક્ષા મંત્રીનો સાથે બંને દેશોના ઉચ્ચ અધિકારીપ પણ હાજર રહેશે. વિદેશ મંત્રાલયના પ્રવકતા અરિંદમ બાગચીએ ગુરુવારે પુતિનના ભારત પ્રવાસની પુષ્ટિ કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.