વધુમાં વધુ મતદાન થાય તે બાબતે મહિલાઓને જાગૃતિ લાવવા આંગણવાડી કાર્યકર્તાઓ દ્વારા બહેનોને સમજણ આપી

બનાસકાંઠા
બનાસકાંઠા

ધાનેરાના ખીમત ગામના ઘટક 2 મો વધુમાં વધુ મતદાન થાય તે બાબતે મહિલાઓને જાગૃતિ લાવવા આંગણવાડી કાર્યકર્તાઓ દ્વારા બહેનોને સમજણ આપી હતી.લોકસભા ની ચૂંટણી ને લાઇ મતદારો માં જાગૃતિ આવે આવા  અનેક કાર્યક્રમ યોજાઈ રહયા છે. ત્યારે આજે ખીમત ધટક નાધાનેરા સેજા નબર 2 ની બહેનો સાથે મીટીંગ યોજી વધું ને વધું મતદાન થાય તેવી અપિલ કરવામા આવી હતી.

મતદાન એ મહાદાન છે એ વાત પર ભાર મૂકી તમાંમ મતદારો નિ સાથે વધું ને વધું પ્રમાણ માં મહિલાઓ પણ મતદાન કરી લોકશાહી ને મજબૂત કરવાની વાત સિ ડી પી ઓ સેજલ બેન ચોધરી  નિ સાથે મુખ્ય સેવિકા પુષ્પાબેન મતદાન કરવા બાબતે ખીમત ગામે સામરવાડા ના આગનવાડી કાર્યકર્તા એવા સંગીતા બેન મોદીતથા મીના બેન સાથે  મતદાન જગૃતિ કાર્યક્ર્મ માં વિશેષ સમજ આપી હતી અ ને વિશેષ મતદાન કરવાની એને કરાવવાની હાકલ કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.