LIVE કેન્દ્રીય બજેટ 2024: બજેટમાં કરાઈ મોટી જાહેરાતો, જાણો સંપૂર્ણ જાણકારી….

Business
Business

LIVE કેન્દ્રીય બજેટ 2024 લાઇવ અપડેટ્સ :

  • મોબાઇલ ફોન-ચાર્જર સસ્તા થશે, કેન્સરની 3 દવાઓ પર કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવી, જાણો શું સસ્તું થશે
  • 3 લાખની આવક પર કોઈ ટેક્સ નહીં, 3 થી 7 લાખ રૂપિયા સુધીની આવક પર 5% ટેક્સની જાહેરાત. સ્ટાન્ડર્ડ ડિડક્શન 50 હજારથી વધારીને 75 હજાર કરાયું.
  • બજેટમાં હાઉસિંગ સેક્ટરને મળ્યો બૂસ્ટર ડોઝ, નાણામંત્રીએ 10 લાખ કરોડ રૂપિયા આ આવાસ યોજનાને ફાળવ્યા
  •  PM સૂર્યઘર મફત વીજળી યોજનાની જાહેરાત,  1 કરોડ પરિવારો 300 યુનિટ સુધી મફત વીજળી મેળવી શકશે
  • બજેટમાં 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા અંગે રોડમેપ રજૂ કરવામાં આવ્યો છે. ત્યારે દેશમાં રોડ રસ્તા અને એક્સપ્રેસ વે બનાવવાની જાહેરાત કરવામા આવી છે.
  • શિક્ષણ લોન પર, નાણા પ્રધાન સીતારમણે કહ્યું કે સરકાર ઉચ્ચ શિક્ષણ માટે 10 લાખ રૂપિયા સુધીની લોન માટે નાણાકીય સહાય આપશે
  • ગ્રામીણ વિકાસ માટે રૂ. 2.66 લાખ કરોડ, નિર્મલા સીતારમણે જાહેરાત કરી.
  • નાણામંત્રીએ કહ્યું કે રોજગાર અને કૌશલ્ય પ્રશિક્ષણ સંબંધિત 5 યોજનાઓ માટે 2 લાખ કરોડ રૂપિયાનું બજેટ છે.
  • મોદી સરકારે કૃષિ અને સંલગ્ન ક્ષેત્ર માટે 1.52 લાખ કરોડ રૂપિયાની કરી ફાળવણી


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.