કાંકરેજ તાલુકાના આંબલુન ગામની સીમમાંથી ર૭,૧૦૫ રૂપિયા ના વિદેશી દારૂ સાથે એક ઈસમ ને ઝડપી પાડ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

કાંકરેજ તાલુકાના આંબલુન ગામની સીમમાંથી ખાનગી બાતમી આધારે શિહોરી પોલીસે રેડ કરી વિદેશી દારૂની નાની-મોટી બોટલો તથા બીયરટીન બોટલ કુલ નંગ-૧૪૬ કિ.રૂા.ર૭,૧૦૫/- ના મુદ્દામાલ સાથે એક ઈસમ ને ઝડપી પાડતી શિહોરી પોલીસ

શિહોરી પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. જે દરમ્યાન આંબલુન ગામના બસ સ્ટેન્ડ પાસે આવતા ખાનગી રાહે બાતમી આંબલુન ગામની સીમમા રહેતા રમેશજી શીવાજી જાતે. ઠાકોર પોતાના ખેતરમાં ભારતીય બનાવટનો પરપ્રાતિય વિદેશી દારૂ રાખી જેનુ વેચાણ કરે છે. જેથી ઘરની તપાસ કરતા ઘરની અંદર ભારતીય બનાવટનો પરપ્રાતિય વિદેશી દારૂ તથા બીયરટીનની પેટીઓ તથા છુટક બોટલો નંગ-૧૪૬. કિ.રૂ.૨૭,૧૦૫/- નો મુદામાલ રાખી ઘરે હાજર મળી ગુનો કરેલ હોઈ તો તેના વિરૂધ્ધ શિહોરી પો.સ્ટે ગુ.ર.નં.૧૧૧૯૫૦ ૪૪૨૪૦૩૩૧/૨૦૨૪ ઘી પ્રોહી એકટ કલમ ૬૫એઈ,૧૧૬(બી) મુજબની ફરીયાદ દાખલ કરેલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.