બનાસકાંઠાના ઈકબાલગઢ નજીક કાર, ટ્રક અને લકઝરી બસનો ત્રિપલ અકસ્માત, ૪ના મોત, ૧૦ ઘાયલ

બનાસકાંઠા
બનાસકાંઠા

 બનાસકાંઠાના ઈકબાલગઢ નજીક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. કાર, લકઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ૪ લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે ૧૦ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને સારવારાર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઈકબાલગઢ ત્રિપલ અકસ્માત બાદ ૧૦૮ની ટીમ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.