બનાસકાંઠા જિલ્લા પોલીસમાં મોટેપાયે બદલીઓ ૯ પી.આઇ. અને ૧૯ પી.એસ.આઈ.ની આંતરિક બદલી

 

  14/08/2018

 

બનાસકાંઠા જિલ્લા પોલીસમાં મોટેપાયે બદલીઓ
૯ પી.આઇ. અને ૧૯ પી.એસ.આઈ.ની આંતરિક બદલી
 
 
 
બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રદીપ સેજુળે મોટેપાયે બદલીઓના આદેશ કર્યા છે.જેમાં ૯ પી.આઇ. અને ૧૯ પી.એસ.આઈ.ની આંતરિક બદલી કરવામાં આવી છે.જે પૈકી ચાર પી.આઈ.અન્ય જિલ્લામાંથી બદલી થઈ આવ્યા છે.જિલ્લામાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સુચારુ રૂપે જળવાય રહે તે માટે બદલી કરાઈ હોવાનું જાણવા મળ્યું છે.જાણો કયા અધિકારીની ક્યાં કરાઈ બદલી
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.