બોલીવુડ અભિનેતા સલમાન ખાન અને મમતા બેનરજી વચ્ચે મુલાકાત થઈ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

બોલીવુડ અભિનેતા સલમાન ખાને પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી સાથે કાલીઘાટ સ્થિત તેમના નિવાસે મુલાકાત કરી હતી.ત્યારે આ મુલાકાત રાજકીય ન હોવાની ચર્ચા થઈ છે.આ બેઠક દરમિયાન તેમણે સિનેમાજગતથી લઈને કળા,સમાજ અને લોકોના જુદાજુદા વિષયો અંગે ચર્ચા કરી હતી.ત્યારબાદ સલમાન ખાન મોડી સાંજે યોજાનારા ઈસ્ટ બંગાળ ફૂટબોલ ક્લબના શતાબ્દી સમારોહમાં ભાગ લેવા પહોંચ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.