વિસનગરમાં આદર્શ શૈક્ષણિક સંકુલ ખાતે શૈક્ષણિક અને વહીવટી સેમિનાર યોજાયો

મહેસાણા
મહેસાણા

મહેસાણા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા આયોજિત માઘ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યનો શૈક્ષણિક અને વહીવટી સેમિનાર અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત આદર્શ શૈક્ષણિક સંકુલ ખાતે યોજાયો હતો. આ સેમિનારમાં વશિષ્ઠ એસ.વી.એસ.-વિસનગર, સાંદિપની એસ.વી.એસ.- મહેસાણા તથા ચાણ્યક એસ.વી.એસ.- વિજાપુરના આચાર્યઓને મહેસાણાના જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અધિકારીઓ દ્વારા શિક્ષણ વિભાગની પ્રવર્તમાન જોગવાઈઓ/સુધારાઓ, વર્ગ વધારા, વિનિયમ, વિદ્યાર્થી પ્રવેશ, સમકક્ષતા, અન્ય રાજ્ય પ્રવેશ, ફાજલ, ખાતાકીય ઓડિટ, એસ.એ.એસ., સરકારની વિવિધ યોજનાઓ, રક્ષાશક્તિ, જ્ઞાનસેતુ, સંસ્કૃત પાઠશાળા, જ્ઞાનસાધના શિષ્યવૃત્તિ, જાહેર પરીક્ષા સજ્જતા વગેરે વિષે આચાર્યઓને માર્ગદર્શન આપ્યું હતું.જેમાં મહેમાનોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આમ આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગર ખાતે શૈક્ષણિક અને વહીવટી સેમિનારનુ સુંદર આયોજન થયું હતું.

વધુમાં, સહભાગીઓને થિયેટર કસરતો દ્વારા તેમની રચનાત્મક બાજુ શોધવાની તક મળશે, જે તેમની રજૂઆત અને જાહેર બોલવાની ક્ષમતાને વધારે છે. આ કાર્યક્રમ વિવિધ ટીમ-નિર્માણ કસરતો, રમતગમતની પ્રવૃત્તિઓ અને મેનેજમેન્ટ રમતો દ્વારા મજબૂત આંતરવ્યક્તિત્વ સંબંધો, ટીમ વર્ક અને નેતૃત્વ બનાવવાના મહત્વ પર પણ ભાર મૂકશે. આ તત્વોને એકીકૃત કરીને, પ્રોગ્રામનો ઉદ્દેશ્ય આજના ગતિશીલ અને એકબીજા સાથે જોડાયેલા વ્યવસાયિક વાતાવરણમાં ખીલવા માટે જરૂરી કૌશલ્યોથી સજ્જ વ્યાવસાયિકોને વિકસાવવાનો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.