21મી નેશનલ પેરા એથ્લેટીક્સ ચેમ્પિયનશિપ 2022-23મા દિવ્યાંગ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી

ગુજરાત
ગુજરાત

મહારાષ્ટ્રના પુનામાં શિવ છત્રપતિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બાલેવાડી ખાતે 21મી નેશનલ પેરા એથ્લેટીક્સ ચેમ્પિયનશિપ 2022-23નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે જામનગર તાલુકાના અલિયાબાડા ગામમાંથી સિનિયર દિવ્યાંગ ખેલાડી બિપીન અમૃતીયાના માર્ગદર્શન હેઠળ 4 દિવ્યાંગ ખેલાડીઓએ આ સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહ્યા છે.જેમા જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામના અસ્થીવિષયક દિવ્યાંગ ખેલાડી ચંદ્રેશ બગડા ઊંચી કૂદ કેટેગરી,દેવભૂમિ દ્વારકા જિલ્લાના નેહા ગઢવી ચક્રફેંક કેટેગરીમાં,જામનગર તાલુકાના દિપક સંચાણીયા અને ભારતી રોઠોડ ગોળાફેંક કેટેગરીમાં ભાગ લેવા જઈ રહયા છે.ત્યારે આ પ્રસંગે જામનગરના દિવ્યાંગ ખેલાડીઓની નેશનલ લેવલની સ્પોર્ટ્સ કોમ્પિટિશનમાં પસંદગી થવા પર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.