ગુજરાત બોર્ડ 10માનું પરિણામ જોવા માટે ઉમેદવારોએ બોર્ડની સત્તાવાર વેબસાઇટ

ગુજરાત
ગુજરાત

ગઈકાલે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું ખૂબ જ સરસ પરિણામ આવ્યા બાદ હવે આવતીકાલે ધોરણ 10 ના પરિણામની વિધાર્થીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. GSEB SSC પરીક્ષાનું પરિણામ આવતીકાલે સવારે 8 વાગ્યે જાહેર કરવામાં આવશે. ગુજરાત બોર્ડ 10માનું પરિણામ જોવા માટે ઉમેદવારોએ બોર્ડની સત્તાવાર વેબસાઇટ https://gseb.org/ ની મુલાકાત લેવી પડશે. જે ઉમેદવારોએ આ વર્ષની ગુજરાત બોર્ડની 10મીની પરીક્ષા આપી છે તેઓ સત્તાવાર વેબસાઇટ અને વોટ્સએપ નંબર પર મેસેજ કરીને પરિણામ જોઈ શકે છે.

આ રીતે ચેક કરો રિઝલ્ટ 

– પરિણામ જોવા માટે, સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ https://www.gseb.org/ પર જાઓ.
– વેબસાઈટ પર GSEB SSC Result 2024 લિંક પર ક્લિક કરો.
– પછી રોલ નંબર અને આઈડી નંબર વગેરે જેવી વિગતો દાખલ કરો અને સબમિટ બટન દબાવો
– GSEB Result 2024 સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
– ભવિષ્યના ઉપયોગ માટે તેને ડાઉનલોડ કરો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.