આપની આજ 15-10-2020નું રાશી ભવિષ્ય

રાશિ ભવિષ્ય
રાશિ ભવિષ્ય

ક્ષ્મેષ : (અ.લ.ઈ.) માનસિક અસ્વસ્થતા રહે. સ્વજન સાથે મતભેદ થાય.
વૃષભ :(બ.વ.ઉ.)આર્થિક પ્રશ્નો ઉકેલાય. આરોગ્ય બાબતે સંભાળવું.
મિથુન : (ક.છ.ઘ.)ધીરજના ફળ મીઠા જાણવા. અગત્યના કાર્યમાં વિઘ્ન આવે.
કર્ક : (ડ.હ.) અકારણ મનમાં અશાંતિ અનુભવાય. મહત્વનું કાર્ય અટકે.
સિંહ : (મ.ટ.)આર્થિક સમસ્યા ઉકેલાઇ જાય. તમારી ઇચ્છા ફળતી લાગે.
કન્યા : (પ.ઠ.ણ.)માનસિક અશાંતિ દૂર થાય. આત્મવિશ્વાસમાં વધારો થાય.
તુુલા : (ર.ત.)મનની મુરાદ પૂરી થાય. ધન લાભના યોગ છે.
વૃશ્ચિક :(ન.ય.)આર્થિક સમસ્યા દૂર થાય. પ્રવાસથી લાભ થાય.
ધન : (ભ.ફ.ધ.)ગૃહજીવનમાં આનંદનો વધારો થાય. મહત્વની સમસ્યા ઉકેલાય.
મકર : (ખ.જ.)ગૃહજીવનને લગતા કાર્યમાં સફળતા મળે. નાણાંકીય લાભ મળે.
કુંભ : (ગ.શ.સ.)આવકની તક સાંપડે. નવી ઓળખાણ લાભ આપી જાય..
મીન : (દ.ચ.જ.થ.)પુરૂષાર્થ પ્રમાણે ફળ મળે. સંતાનવર્ગ સાથે સંઘર્ષમાં ન ઉતરવું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.