શિક્ષણ કોઈ હરીફાઈ નથી કે તેની હોડ લાગે, તે તો એક એવી વ્યવસ્થા છે જે બાળકના સર્વાંગી વિકાસમાં ઢાલ બને

પાલવના પડછાયા

શિક્ષણ ની વ્યાખ્યા આજ કાલ બહુ જ બદલાઈ ગઇ છે….. પહેલા ના સમય મા શિક્ષણ ને ધર્મ સાથે જાેડવા મા આવતું.. બાળકો ગુરુકુળ મા રહી ને ભણતા અને ત્યાં માતા પિતા થી દૂર રહી ને અભ્યાસક્રમ અને વધારા મા જીવન મૂલ્યો શીખતાં અને ત્યાં તેમનું યોગ્ય ઘડતર થતું. અત્યાર ના સમય મા..બસ અભ્યાસક્રમ સિવાય કશું જ રહ્યું નથી. વાલીઓ હરીફાઈ મા ઉતરી આવ્યા છે.. બસ એમના બાળક ને અમને હરીફાઈ નું સાધન બનાવી દીધું છે.. મિત્ર ના બાળક નું જાે એમણે કોઈ સારુ એવું કૌશલ્ય જાેઈ લીધું હોય તો બસ પોતાના બાળક મા આ કેમ નથી એ રાત દિવસ એના વિચાર કર્યા કરે છે.. અને બાળક ને પણ વારંવાર એ બાબતે ટકોર કર્યા કરે છે.. અને તેના માટે વાલીઓ કોઈ પણ હદ સુધી જાય છે શું આ યોગ્ય છે?? બાળક ના કોમળ મન પર તેની સીધી અસર થાય છે.અને બાળક ખરેખર છે શીખવાના મહત્વ ના કૌશલ્ય હોય તે પણ તે શીખી શકતો નથી.. બાળક ને ભણવાની સાથે જાે તેમને આનંદ આપે તેવી પ્રવૃત્તિ પણ પીરસવામા આવે તો બાળક ની આંતરિક શક્તિઓ ને ખીલવી શકાય..પણ અત્યારે જાેવા મા આવે તો બસ પાઠ્‌યક્રમ સિવાય વાલીઓ ને કોઈ પણ પ્રવૃત્તિ મા રસ જ નથી રહ્યો..આપણે જાેઈ રહ્યા છીએ કે કહેવા મા આવે છે કે ભાર વગર નું ભણતર પરંતુ પરંતુ બાળક પર ભણવાનો ભાર ખુજ જ વધી રહ્યો છે બાળક સ્કૂલ મા જેટલો સમય નથી વ્યતીત કરતો તેટલો સમય ઘરે આવી ને તેને તેના માતા પિતા સાથે અને ટ્યૂશન ક્લાસ મા આપવો પડે છે.. પહેલા થી જ દરેક વિષય નું ભારણ બાળક પર હોય છે અને વિષય ની સંખ્યા પણ વધુ હોય છે.. એક વિષય ની એક કરતા વધુ બુક હોય છે તેનો મહાવરો કરવાનો હોય છે.. અઘરા લાગતા વિષયો ના આખા દિવસ મા બે કે ત્રણ તો ક્લાસ હોય છે બાળક આખો દિવસ બસ અભ્યાસ મા જ જાય છે આજ નું બાળક માટી મા રમવાનું ભૂલી ગયું છે કેમ? તો અને રમવા જવાનો ટાઈમ જ નથી હોતો એક પછી એક ક્લાસ અને જાે એ ના હોય તો મોબાઈલ મા સમય પૂરો થાય છે તેથી બાળક પુસ્તકિયું જ્ઞાન ધરાવતો થઇ ગયો છે.. એને બહાર ના લોકો શું છે?સમાજ શું છે? દેશ મા શું ચાલી રહ્યું છે? એક નાગરિક તરીકે આપણી શું ફરજ છે?? કયા કૌશલ્ય એક વ્યક્તિ મા અંગત હોવા જાેઈએ. વ્યક્તિત્વ શું છે તેનું ઘડતર નથી થઇ શકતું તેનું કારણ એક જ છે બાળક ને શિક્ષણ તો મળે છે પણ પ્રવૃત્તિમય નથી હોતું કે જેના કારણે બાળકભાર વિના નું ભણતર એટલે પ્રવૃત્તિમય શિક્ષણ…….. શિક્ષણ ની વ્યાખ્યા આજ કાલ બહુ જ બદલાઈ ગઇ છે….. પહેલા ના સમય મા શિક્ષણ ને ધર્મ સાથે જાેડવા મા આવતું.. બાળકો ગુરુકુળ મા રહી ને ભણતા અને ત્યાં માતા પિતા થી દૂર રહી ને અભ્યાસક્રમ અને વધારા મા જીવન મૂલ્યો શીખતાં અને ત્યાં તેમનું યોગ્ય ઘડતર થતું. અત્યાર ના સમય મા..બસ અભ્યાસક્રમ સિવાય કશું જ રહ્યું નથી. વાલીઓ હરીફાઈ મા ઉતરી આવ્યા છે.. બસ એમના બાળક ને અમને હરીફાઈ નું સાધન બનાવી દીધું છે.. મિત્ર ના બાળક નું જાે એમણે કોઈ સારુ એવું કૌશલ્ય જાેઈ લીધું હોય તો બસ પોતાના બાળક મા આ કેમ નથી એ રાત દિવસ એના વિચાર કર્યા કરે છે.. અને બાળક ને પણ વારંવાર એ બાબતે ટકોર કર્યા કરે છે.. અને તેના માટે વાલીઓ કોઈ પણ હદ સુધી જાય છે શું આ યોગ્ય છે?? બાળક ના કોમળ મન પર તેની સીધી અસર થાય છે.અને બાળક ખરેખર છે શીખવાના મહત્વ ના કૌશલ્ય હોય તે પણ તે શીખી શકતો નથી.. બાળક ને ભણવાની સાથે જાે તેમને આનંદ આપે તેવી પ્રવૃત્તિ પણ પીરસવામા આવે તો બાળક ની આંતરિક શક્તિઓ ને ખીલવી શકાય..પણ અત્યારે જાેવા મા આવે તો બસ પાઠ્‌યક્રમ સિવાય વાલીઓ ને કોઈ પણ પ્રવૃત્તિ મા રસ જ નથી રહ્યો..આપણે જાેઈ રહ્યા છીએ કે કહેવા મા આવે છે કે ભાર વગર નું ભણતર પરંતુ પરંતુ બાળક પર ભણવાનો ભાર ખુજ જ વધી રહ્યો છે બાળક સ્કૂલ મા જેટલો સમય નથી વ્યતીત કરતો તેટલો સમય ઘરે આવી ને તેને તેના માતા પિતા સાથે અને ટ્યૂશન ક્લાસ મા આપવો પડે છે.. પહેલા થી જ દરેક વિષય નું ભારણ બાળક પર હોય છે અને વિષય ની સંખ્યા પણ વધુ હોય છે.. એક વિષય ની એક કરતા વધુ બુક હોય છે તેનો મહાવરો કરવાનો હોય છે.. અઘરા લાગતા વિષયો ના આખા દિવસ મા બે કે ત્રણ તો ક્લાસ હોય છે બાળક આખો દિવસ બસ અભ્યાસ મા જ જાય છે આજ નું બાળક માટી મા રમવાનું ભૂલી ગયું છે કેમ? તો અને રમવા જવાનો ટાઈમ જ નથી હોતો એક પછી એક ક્લાસ અને જાે એ ના હોય તો મોબાઈલ મા સમય પૂરો થાય છે તેથી બાળક પુસ્તકિયું જ્ઞાન ધરાવતો થઇ ગયો છે.. એને બહાર ના લોકો શું છે?સમાજ શું છે? દેશ મા શું ચાલી રહ્યું છે? એક નાગરિક તરીકે આપણી શું ફરજ છે?? કયા કૌશલ્ય એક વ્યક્તિ મા અંગત હોવા જાેઈએ. વ્યક્તિત્વ શું છે તેનું ઘડતર નથી થઇ શકતું તેનું કારણ એક જ છે બાળક ને શિક્ષણ તો મળે છે પણ પ્રવૃત્તિમય નથી હોતું કે જેના કારણે બાળક બ્રાહ્ય દુનિયા વિશે જાણી નથી શકતુ અને ફક્ત ગોખણપટ્ટી કરતુ થઇ જાય છે… તેની લાંબી અસર તેના ભવિષ્ય ના જીવન મા પણ પડે છે.. આપણે જાેઈએ કે અમુક શાળાઓ ની અંદર અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવવા મા આવે છે.. જેમ કે વૃક્ષારોપણ તો એના કારણે બાળક જમીન વિશે શીખી શકે. તે વૃક્ષ કયું છે તે જાણી શકે અને તેને ખુલ્લા વાતાવરણ મા વિહાર કરવા મળે તેથી તેને સતત ભણવાનો કંટાળો ના આવે અને નવું નવું જાણવાની ઈચ્છા થાય.. તેની તર્કશક્તિ અને કલ્પનાશક્તિ મા વધારો થાય અને રમતા રમતા તે ઘણું શીખી શકે.. માટે જ હવે શાળાઓ મા પણ પ્રવૃત્તિઓ ને વધારે મહત્વ આપવામાં આવે છે. પરંતુ જાેઈએ એટલો વાલીઓ નો સહયોગ મળતો નથી.. તેથી શાળા પરિવાર પણ બાળક ને આગળ લાવી શકતું નથી..જાે શાળાઓ પ્રવૃત્તિઓ કરાવે તો એ ક્યાંક ને ક્યાંક બાળક ના હિત મા જ હોય છે પરંતુ વાલીઓ ને તે વસ્તુ ને નકારાત્મક રીતે લે છે અને બાળક ને પ્રવૃત્તિઓ નો ભાગ નથી બનવા દેતા.. શાળાઓ ને પ્રવૃત્તિ કરાવી હોય તો તેના માટે ના નિષ્ણાંત શિક્ષક, તે માટે ના સાધનો, જગ્યા વગેરે વગેરે ની જરૂરિયાત રહે છે તે વસ્તુ અને ફીસ તે વાલીઓ જાેડે લે છે પરંતુ એ વસ્તુ ને વાલીઓ બસ પૈસા કમાવવા ના રસ્તા સમજી ને અવગણે છે તે બાળક માટે યોગ્ય નથી.. ફક્ત ભણવા ઉપર ભાર એ યોગ્ય નથી.. તંદુરસ્ત સમાજ માટે બાળક દરેક કક્ષાએ આગળ હોવુ જાેઈએ તો જ સમાજ નો વિકાસ થઇ શકશે.. સ્પોર્ટ્‌સ, યોગા,કરાટે, ડાન્સ, બીજી આંતરિક શક્તિઓ ખીલી શકે અને બાળક શારીરિક રીતે મજબૂત થાય તેવી પ્રવૃતિઓ શાળાઓ તરફ થી કરવા મા આવે છે પરંતુ વાલીઓ નો જાેઈએ એટલો પ્રતિભાવ મળતો નથી તેથી હવે શાળા એ પણ ઢીલું વલણ મૂક્યું છે દરેક વાલીએ સમજવાની જરૂર છે કે શાળા જે પણ કરે તે બાળક ના હિત મા હોય છે શિક્ષણ ને ધબકતું રાખવા માટે સહયોગ જરૂરી છે.. તે અંત મા બાળક ના હિત મા જ છે.. આમ પ્રવૃત્તિમય શિક્ષણ બાળક ને આપવા મા આવે તો એ કોઈ પણ બાબતે પાછુ નહિ પડે અને તેના વ્યક્તિત્વ મા ચાર ચાંદ લાગશે..
સુચિતા ભટ્ટ “કલ્પનાના સુર “


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.