ડીસામાં ત્રણ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

જિલ્લા પોલીસ વડાની સૂચના આધારે એસ.ઓ.જી.પો.ઇન્સ. ડી. આર.ગઢવી તથા પો.સબ.ઇન્સ. એમ.કે. ઝાલાના માર્ગદર્શન મુજબ સ્ટાફ સાથે ડીસા શહેર વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા. દરમ્યાન હેડ કોન્સ.ઘેમરભાઈ તથા પો.કોન્સ.વિનોદભાઈની સંયુક્ત બાતમી આધારે ડીસા રૂરલ પો.સ્ટે.ના પ્રોહીબીશનાના ગુનાના માં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપી લાલાજી કમાજી ઠાકોરને ડીસા બસ સ્ટેન્ડથી પકડી પાડી આગળ ની ગુના લગત કાર્યવાહી કરવા ડીસા રૂરલ પોલઇને સોંપવામાં આવેલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.