ગુજરાતીઓએ 4 મહિનામાં ઘોષિત કર્યુ 18000 કરોડનું કાળુ નાણુ

ઈનકમ ડિક્લેરેશન સ્કીમ (આઈડીએસ) હેઠળ ગુજરાતીઓએ વર્ષ 2016 માં 4 મહિના દરમિયાન 18000 કરોડ રૂપિયાનું કાળુ નાણુ ઘોષિત કર્યુ છે. આનો ખુલાસો એક આરટીઆઈ દ્વારા થયો છે. જણાવવામાં આવી રહ્યુ છે કે આ ભારે ભરખમ રકમ તે સમયે દેશભરમાંથી નીકળેલા કાળા નાણાંના 29 ટકા છે. આઈડીએસ દ્વારા નોટબંધી પહેલા જૂનથી સપ્ટેમ્બર 2016 વચ્ચે આ કાળા નાણા વિશે એલાન કરવામાં આવ્યુ હતુ.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.