Rakhewal | 05-10-2020 Headlines

https://youtu.be/gAes0det6DY
Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/
Twitter: https://twitter.com/rakhewal_daily

થરા હાઇવે પર ટ્રેલર પાછળ કાર ઘુસી જતા કસ્ટમ સુપ્રિટેન્ડન્ટનું ઘટના સ્થળે મોત,થરા પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી.

ધાનેરા તાલુકા પંચાયતની સાધારણ સભામાં કારોબારી રચના મામલે ભાજપના સદસ્યોમાં નારાજગી
ગત અઢી વર્ષ પદ ભોગવી ચુકેલા સદસ્યોને ફરી કારોબારીમાં જગ્યા મળતા વોકઆઉટ કર્યું.

ભીલડી- નેસડા રેલ ટ્રેક ઉપર માલગાડીની અડફેટે આઘેડનું મોત.
પોલીસ અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી.

થરાદમાંથી તીનપત્તીનો જુગાર રમતા ૬ ઝડપાયા
એલ.સી.બી.પોલીસે ખેલ પાડ્યો, સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઈ

થરા માર્કેટયાર્ડમાં નવી મગફળીની આવક શરૂ થતાં મુહુર્તની હરાજી શરૂ કરાઈ, મગફળીના ૮૮૦ થી ૯૫૧ના ભાવ રહ્યા.

નલ સે જલ યોજના અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના ૧૯૮૧ ગામો અને પરાઓ માટે રૂ.૨૧૫.૧૪ કરોડની યોજનાઓ મંજુર કરાઇ

કલોલ પાસે દારૂની મહેફિલ માણતી અમદાવાદની 3 યુવતી સહિત 8 ઝડપાયાં

આવતીકાલે ગાંધીનગરથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ અંતર્ગતના કુલ ૨૩ નગરપાલિકાઓના વિવિધ વિકાસ કામોનું ઇ-ખાતમૂર્હુત અને ઇ-લોકાર્પણ કરાશે

રૂ. ૨૯.૪૦ કરોડના ખર્ચે સાકાર થનારા સુરત જિલ્લા પંચાયતના નવા ભવનનું ઈ-ભૂમિપુજન,
ગુજરાતમાં પંચાયતી રાજ વ્યવસ્થાને વધુને વધુ સુદ્રઢ બનાવવા સરકાર કટિબદ્ધ: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

સ્મૃતિ ઈરાનીએ હાથરસ મુદ્દે હાથ ખંખેર્યા, કહ્યું- જે કેસમાં તપાસ ચાલતી હોય એમાં બોલવું અયોગ્ય, આ ઘટનાના મુદ્દે રાજકારણ ન થવું જોઈએ.

સુરતના અંબાજી રોડ પર નાગર પંચની વાડીના પહેલા માળનું ધાબુ અચાનક ધરાશાયી, ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા 6નો ચમત્કારિક બચાવ.

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં CRPF જવાનોની ટુકડી પર મોટો આતંકી હુમલો, 2 જવાન શહીદ, 3 ઘાયલ.

દિલ્હી સ્વામિનારાયણ અક્ષરધામ 13 ઓક્ટોબરથી લોકો માટે ફરીથી ખુલ્લુ મુકાશે, અભિષેક પૂજા અને પ્રદર્શન બંધ રહેશે.

સુપ્રીમ કોર્ટનાં વકીલ સીમા કુશવાહા હાથરસ ગેંગરેપની પીડિતાનો કેસ મફતમાં લડશે, તેઓએ નિર્ભયાના આરોપીઓને ફાંસી અપાવી હતી.

અમેરિકન રાષ્ટ્રપતિની બેદરકારી, કોરોના સંક્રમિત ટ્રમ્પ સારવાર ચાલુ હોવા છતાં હોસ્પિટલ બહાર દેખાયા, ગાડીમાં બેસીને સમર્થકોને અભિવાદન કર્યું.

કોરોના વાઈરસ મહામારીમાં અમેરિકામાં છેલ્લા બે મહિનામાં 8 લાખ મહિલાઓએ નોકરી છોડી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.