બારડોલી શહેર તેમજ તાલુકાના 22 કેન્દ્રો ખાતે વોક ઇન વેક્સિનેશન કાર્યક્રમનો પ્રારંભ કરાયો

ગુજરાત
ગુજરાત

રસીકરણ અભિયાન અંતર્ગત બારડોલી શહેર તેમજ તાલુકામાં સ્થળ પર નોંધણી સાથે વોક ઇન વેક્સિનેશન કાર્યક્રમનો પ્રારંભ થયો હતો.જેમાં રાજ્યના કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારે બાબેનની પ્રાથમિક શાળા ખાતે ઉપસ્થિત રહી વેક્સિનેશન પ્રક્રિયાનો પ્રારંભ કરાવ્યો હતો.આમ બારડોલી શહેર અને તાલુકાના 22 કેન્દ્રો પર રસીકરણ અભિયાન શરૂ કરાયું હતું.ત્યારે નગર અને તાલુકામાં 45 વર્ષથી વધુ ઉંમરના 61 હજારથી વધુ વ્યક્તિઓનો ટાર્ગેટ મુકાયો છે.ત્યારે અત્યાર સુધીમાં 29 હજારથી વધુ લોકોનું રસીકરણ કરી દેવાયુ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.