મોડાસા એપીએમસીમાં વેપારીઓએ કરેલ ગેરકાયદેસર દબાણો માર્કેટયાર્ડ સત્તાધીશો દ્વારા દૂર કરાયા

અરવલ્લી
અરવલ્લી

મોડાસા એપીએમસી માં છેલ્લા કેટલાક વર્ષોથી સ્થાઈ થયેલ પીઢ વેપારીઓ પોતાની દુકાનો આગળ પોતાના સ્વાર્થ ને લઈ ગેર કાયદેસર દબાણો કરવા માં આવ્યા હતા જેના કારણે ખેડૂતો જ્યારે પોતાની ખેત પેદાશો લઈ ને આવે ત્યારે પુષ્કળ નડતર રૂપ થાય છે ત્યારે માર્કેટયાર્ડ સત્તાધીશો દ્વારા આવા દબાણકર્તા વેપારીઓ ને વારંવાર નોટિસો પાઠવવા માં આવી હતી પરંતુ વેપારીઓ દ્વારા દબાણો દૂર કરવામાં આવતા ના હતા ત્યારે હાલ મોડાસા માર્કેટયાર્ડ માં 50 લાખ ના ખર્ચે 30 ફૂટ પહોળા સીસી રોડ નું કામ ચાલુ કરેલ છે ત્યારે જે ને વેપારીઓ એ ગેરકાયદેસર દબાણ કર્યા હતા તે તાત્કાલિક અસર થી તોડી પાડી દબાણો ખુલ્લા કરાતા અન્ય દબાણકર્તા વેપારીઓ માં ફફડાટ વ્યાપી ગયો છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.