મહેસાણાના પાંચ શૂટરો 64મી નેશનલ શૂટિંગ સ્પર્ધામાં ભાગ લેશે

મહેસાણા
મહેસાણા

મહેસાણા ખાતે રહેતા પાંચ શૂટરો 64મી નેશનલ શૂટિંગ સ્પર્ધામાં ભાગ લેશે. આ અગાઉ યોજવામા અવેલી જી.વી.માવલકર શૂટિંગ સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ કરતા તેમની પસંદગી કરવામાં આવી છે. મહેસાણામાં રહેતાં હિમાંશુ ઓઝા,નિખિલ પ્રજાપતિ,આસુ પટેલ,આદિત્ય સકતાવત અને ક્રિશ પટેલ ગત મહિને અમદાવાદ ખાતે યોજાયેલી 30મી જી.વી.માવલકર શૂટિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ખેલાડીઓએ સારો દેખાવ કરતાં તેમની પસંદગી આગામી મહિને 4થી શરૂ થતી 64મી નેશનલ શૂટિંગ સ્પર્ધા માટે થઈ છે. આ ખેલાડીઓની પસંદગી નેશનલ કક્ષાએ આનંદની લાગણી છવાઇ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.