ટેલીફોન એક્સચેન્જ રોડ ઉપર શાળા અને ટ્યુશને આવતી-જતી યુવતીઓની રોમિયો યુવક દ્વારા કરવામાં આવતી હતી છેડતી પાટણ બી ડિવિઝન પોલીસે વધુ એક આરોપીનું જાહેરમાં સરઘસ કાઢયું હતું.આ બાબતે મળતી માહિતી મુજબ ટેલીફોન એક્સચેન્જ રોડ ઉપર શાળા અને ટ્યુશને આવતી-જતી યુવતીઓની રોમિયો યુવક રામનગરના વિષ્ણુજી અમૃતજી ઠાકોર દ્વારા છેડતી કરવાની સાથે પરેશાન કરાતી હોવાની બી.ડિવિઝન પોલીસ ને જાણ થતાં પોલીસે ગણતરીના કલાકોમાં રોમીયો યુવકને ઝડપી શહેરના ટેલિફોન એક્સ ચેન્જથી કર્મભૂમિ સોસાયટી સુધી જાહેરમાં સરઘસ કાઢતાં રોમિયો ને જોવા વિસ્તારના લોકો ટોળે ઉમટ્યાં હતાં.
પાટણ પોલીસે વધુ એક આરોપીનું જાહેરમાં કાઢ્યું સરઘસ

સંબંધિત સમાચાર
પાટણપાટણ કોંગ્રેસ આક્રમક: રાધનપુર અને MPની ઘટનાઓ સામે વિરોધ પ્રદર્શન
2 દિવસ પહેલા
પાટણરાધનપુરમાં લોકડાયરામાં ગયેલા પરિવારના બંધ મકાનમાંથી રૂ.1.90 લાખની ચોરી
2 દિવસ પહેલા
પાટણરાધનપુરમાં ગરીબોના અનાજની ખુલ્લેઆમ લૂંટ ? કાળાબજારના કાળા ખેલ પાછળ કોનો હાથ ?
2 દિવસ પહેલા
પાટણપાટડી નજીક અકસ્માતમાં રાધનપુરના PSI નું સારવાર દરમિયાન મોત નિપજ્યું
2 દિવસ પહેલા
