રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ22 જૂન, 2026| Super Admin

પાટડી નજીક અકસ્માતમાં રાધનપુરના PSI નું સારવાર દરમિયાન મોત નિપજ્યું

પાટડી નજીક અકસ્માતમાં રાધનપુરના PSI નું સારવાર દરમિયાન મોત નિપજ્યું

ગાર્ડ ઓફ ઓનર સાથે મૃતકને અંતિમ વિદાય અપાઈ

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના કઠાડા ગામ પાસે કાર અને ટ્રેલર વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં ઈજાગ્રસ્ત બનેલ રાધનપુર PSI નું સારવાર દરમિયાન મોત નિપજતા મૃતકને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય અપાઈ છે. રાધનપુરમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા હયાતખાન હુસેનખાન મલેકે અમદાવાદની હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા.તેમના પાર્થિવ દેહને વતન ખેરવા ગામે સંપૂર્ણ રાજકીય અને રાષ્ટ્રીય સન્માન સાથે ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ વિદાય આપવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, દસાડા તાલુકાના ઝેઝરી ગામેથી સવા મહિનાની ઝીયારત પૂર્ણ કરીને વારાહી પરત ફરી રહેલા પરિવારની કાર પાટડીના કઠાડા ગામ નજીક ટ્રેલર સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે નિવૃત્ત નાયબ મામલતદાર એમદખાન અલીખાન મલેકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. રવિવારે સારવાર દરમિયાન PSI હયાતખાન મલેકનું પણ નિધન થતાં તેઓના પાર્થિવ દેહને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય અપાઈ હતી.

ટેગ્સ:#patan##RoadAccident

સંબંધિત સમાચાર