રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા26 સપ્ટેમ્બર, 2026| Super Admin

શ્રી સર્વોદય લૉ કોલેજ, કાંટ (ડીસા) ખાતે BNSS વિષય ઉપર ગેસ્ટ લેક્ચરનું આયોજન

શ્રી સર્વોદય લૉ કોલેજ, કાંટ (ડીસા) ખાતે BNSS વિષય ઉપર ગેસ્ટ લેક્ચરનું આયોજન

શ્રી સર્વોદય એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સર્વોદય લૉ કોલેજ, કાંટ, ડીસા ખાતે તા.26-09-2026 શનિવાર ના રોજ કાયદાના વિદ્યાર્થીઓના શૈક્ષણિક તથા વ્યવહારુ જ્ઞાનમાં વધારો થાય તે હેતુસર BNSS ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા લો વિષય પર ગેસ્ટ લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું હતું.

64.jpg 164.66 KB
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે એડવોકેટ મહેશભાઈ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમણે વિદ્યાર્થીઓને BNSS ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા લો વિષય અંગે વિસ્તૃત અને પ્રેક્ટીકલ માર્ગદર્શક માહિતી આપી હતી. ખાસ કરીને ગુનાહિત કાયદાના વ્યવહારુ પાસાઓ, ઓનલાઇન વિવિધ કાયદાકીય એપ્લિકેશનો, કાયદાકીય  કોર્ટની પ્રક્રિયા તથા મહત્વપૂર્ણ કાયદાકીય જોગવાઈઓ  અંગે વિદ્યાર્થીઓને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ગેસ્ટ લેક્ચર દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેમજ વિવિધ કાયદાકીય પ્રશ્નો રજૂ કરી વક્તા પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું.
65.jpg 111.24 KB
આ પ્રસંગે સર્વોદય લૉ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ યશભાઈ મંડોરા તથા લૉ કોલેજના તમામ સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે રિંકુબેન પઢિયાર દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે લૉ કોલેજના તમામ સ્ટાફગણ તથા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક સહયોગ આપ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

ટેગ્સ:#Deesa#lawyer

સંબંધિત સમાચાર