વાવ ખાતે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી) દ્વારા જાહેર કરાયેલા ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમાનતા અંગેના નિયમો-2026ને લઈને એક રેલી યોજાઈ હતી. ગાયત્રી વિદ્યાલય વાવ ખાતે થી શરૂ થયેલી -આ રેલી મામલતદાર કચેરી વાવ સુધી પહોંચી - હતી. રેલી બાદ વાવ મામલતદારને આવેદનપત્ર આપી નિયમોની કેટલીક જોગવાઈઓ અંગે પુનર્વિચાર કરવાની માંગ કરવામાં આવી હતી.
વાવમાં યુજીસીના નવા નિયમો સામે વિરોધ: રેલી યોજી આવેદનપત્ર અપાયું

સંબંધિત સમાચાર
બનાસકાંઠાશિહોરીથી જય અંબે પગપાળા સંઘનું અંબાજી તરફ પ્રયાણ
1 કલાક પહેલા
બનાસકાંઠાડીસામાં જલઝીલણી એકાદશી અને ગણેશ વિસર્જન નિમિત્તે વિશાળ શોભાયાત્રા નીકળી
1 કલાક પહેલા
બનાસકાંઠાઅંબાજી મહામેળો: વર્ષો જૂની પરંપરા મુજબ લાલ ડંડા સાથે પદયાત્રીઓનું આગમન
2 કલાક પહેલા
બનાસકાંઠાઅમીરગઢમાં ગેસ સિલિન્ડરની અછતથી હાલાકી: લોકોએ મામલતદારને લેખિત રજૂઆત કરી
1 દિવસ પહેલા
