રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ24 જૂન, 2026| Super Admin

પાટણ RTOમાં સર્વર ઠપ: 200થી વધુ અરજદારો અટવાયા

પાટણ RTOમાં સર્વર ઠપ: 200થી વધુ અરજદારો અટવાયા

પાટણ આરટીઓ કચેરીમાં મંગળવારે એક મોટી માનવીય ભૂલના કારણે ઇન્ટરનેટ કનેક્ટિવિટી આખો દિવસ માટે ખોરવાઈ ગઈ હતી. જેના પરિણામે કચેરીની તમામ ઓનલાઈન કામગીરી સંપૂર્ણપણે બંધ રહી હતી. 100 લાયસન્સ ટેસ્ટ ડ્રાઇવિંગ એપોઇન્ટમેન્ટ હતી. 30થી વધુ લોકો કંડકટર લાયસન્સ માટે આવ્યા હતા. રિ-પાર્સિંગ જેવી કામગીરી માટે દૂર-દૂરના ગામડાઓ અને અંતરિયાળ વિસ્તારોમાંથી આવેલા 200 થી વધુ અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.લાયસન્સની ટેસ્ટ આપવા માટે છેક દૂરના સાતલપુરથી ભાડું ખર્ચીને આવેલ અરજદારે આક્રોશ વ્યકત કરતાં જણાવ્યું હતું કે અહીં આવ્યા પછી ખબર પડી કે સિસ્ટમ બંધ છે. અમારો આખો દિવસ બગડ્યો અને આર્થિક ભાડું,ખાવા પીવાના થઈ રૂ.500 નુકસાન વેઠવું પડ્યું હોવાનું જણાવ્યું હતું.

આ બાબતે એઆરટીઓ જે.કે.મોઢે જણાવ્યું હતું કે સવારે 10:00 વાગ્યે નેટ ચાલુ હતું અને અચાનક નેટ બંધ થઈ ગયું એટલે અમે તપાસ કરી તો જાણવા મળ્યું કે જીસીબી ની કામગીરી દરમિયાન કેબલ તૂટી ગયો છે.જેના લીધે જીસ્વાનથી ચાલતી ડ્રાઇવિંગની કામગીરી બંધ રહી હતી.

ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર