રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
પાટણ2 જાન્યુઆરી, 2025| Super Admin

સ્વીફ્ટ ગાડીમાં લઈ જવાતી ચાઇનીઝ દોરી ૭૨૦૦૦ ના મુદામાલ સાથે બે ઈસમોને હારીજ પોલીસે દબોચ્યા

સ્વીફ્ટ ગાડીમાં લઈ જવાતી ચાઇનીઝ દોરી ૭૨૦૦૦ ના મુદામાલ સાથે બે ઈસમોને હારીજ પોલીસે દબોચ્યા

મકરસંક્રાંતિ ના તહેવારને અનુલક્ષીને ચાઈનીઝ દોરી ના વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં પાટણ જિલ્લાના હારીજ પંથકમાં સ્વીફ્ટ ગાડીમાં ચાઇનીઝ દોરીની હેરાફેરી થતી હોવાની મળેલી બાતમીના આધારે હારીજ પોલીસે તપાસ હાથ ધરી મળેલ હકીકત મુજબની સ્વીફટ કાર નજરે ચડતાં તેને ઉભી રખાવી તપાસ કરતાં ગાડી માથી ચાઈનીઝ દોરી ની ફીરકી નંગ-૧૪૪ રૂા. ૭૨૦૦૦ સહિત સ્વીફટ કાર સાથે બે ઈસમોને હારીજ પોલીસે દબોચી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. દરમ્યાન બાતમી હકીકત મળેલ કે સમી રોડ તરફથી એક સફેદ કલરની સ્વીફ્ટ ગાડી જી.જે.૨૪.એ.યુ.૦૩ર૬નો છે તે હારીજ તરફ આવે છે જેની અંદર પ્લાસ્ટિક કે સીન્થેટીક મટીરીયલ્સથી બનેલ ચાઇનીઝ દોરા તથા ટોનીક મટીરીયલ્સ (ઝેરી દોરા) વેચાણ સારૂ ભરેલ છે તે હકીકત આધારે હારીજ હાઇવે ચાર રસ્તા આગળ વોચ તપાસમા રહી હકીકત (ચાઇનીઝ) દોરાની ફીરકીઓના ફીરકી નંગ-૧ ની કી રૂા.૫૦૦/- લેખે કુલ-૧૪૪ ફીરકીની કુલ કિ મુજબની ગાડીમાંથી નાયલોન એક ચાઇનીઝ દોરીની ફીરકી નંગ-૧૪૪ મળી આવેલ જે .રૂા.૭૨૦૦૦ તથા સ્વીફ્ટ ગાડી કીમત રૂ.૩,૦૦,૦૦૦ તથા મોબાઈલ નંગ-૦૩ રૂ.-૪૦,૦૦૦ મળી કુલ રૂ.૪,૧૨,૦૦૦ના મુદામાલ સાથે કૃણાલસિંહ બબાજી વાઘેલા રહે-જમણપુર તા-હારીજ જી-પાટણ અને જશવંતસિંહ હેતુભા વાઘેલા રહે-જમણપુર તા-હારીજ જી-પાટણ ને ઝડપી જીલ્લા મેજીસ્ટ્રેટ પાટણના જાહેરનામાં ભંગ બદલ હારીજ પો.સ્ટે ખાતે બી.એન.એસ. કલમ ૨૩,૫૪ તથા એમ.વી. એક્ટ કલમ ૩,૧૮૧ મુજબ ગુનો રજી કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર