રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
પાટણ27 જુલાઈ, 2026| Super Admin

રાધનપુર પંથકમાં આફત: ભારે વરસાદથી ઓધવનગર-બંધવડ મુખ્ય કેનાલમાં મોટાં ગાબડાં પડ્યાં

રાધનપુર પંથકમાં આફત: ભારે વરસાદથી ઓધવનગર-બંધવડ મુખ્ય કેનાલમાં મોટાં ગાબડાં પડ્યાં

રાધનપુર તાલુકામાં પડેલા 12 ઇંચ જેટલા ભારે વરસાદને કારણે ઓધવ નગરથી બંધવડ જતી મુખ્ય કેનાલમાં અનેક જગ્યાએ મોટાં ગાબડાં પડ્યાં છે. આનાથી આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળવાની અને જાનહાનિ થવાની શક્યતા ઊભી થઈ છે.

તાજેતરમાં પડેલા અતિભારે વરસાદના કારણે કેનાલના માળખાને મોટું નુકસાન પહોંચ્યું છે. વરસાદના પાણીના પ્રવાહ અને જળબંબાકારની પરિસ્થિતિને લીધે કેનાલનું ધોવાણ થયું છે અને તે ક્ષતિગ્રસ્ત બની છે.કેનાલ ક્ષતિગ્રસ્ત થવાથી આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળવાનું અને મોટી જાનહાનિ થવાનું જોખમ સર્જાયું છે.સ્થાનિક રહીશો દ્વારા આ અંગે તંત્રને જાણ કરવામાં આવી છે.સમયસર સમારકામ હાથ ધરીને સંભવિત હોનારતને અટકાવવા માટે કાર્યવાહીની પણ માંગ કરવામાં આવી છે.

ટેગ્સ:#radhanpur

સંબંધિત સમાચાર