રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા2 જુલાઈ, 2025| Super Admin

ભુસ્તર વિભાગનો સપાટો; છાત્રાલાની બનાસ નદીમાં વહેલી સવારે રેડ, મશીનો અને ડમ્ફરો ઝડપાયા

ભુસ્તર વિભાગનો સપાટો; છાત્રાલાની બનાસ નદીમાં વહેલી સવારે રેડ, મશીનો અને ડમ્ફરો ઝડપાયા
કુલ મુદ્દામાલ રૂ 2.50 કરોડના મુદ્દામાલ સિજ઼ કર્યો; બનાસકાંઠા જિલ્લા ભુસ્તર શાસ્ત્રી ગુરુપ્રિતસિંઘ સારસ્વા ની સૂચના થી ભુસ્તર વિભાગ પાલનપુર ની ટિમ છાત્રાડા ગામ વિસ્તારની બનાસ નદી પટમાં વહેલી સવારે ખાનગી વાહનમાં જઈ રેડ કરતા નદી વિસ્તારમાં ઘણા બધા હિટાચી મશીન રેતી ખનન કરવા માટેનું કામ કરી રહ્યા હતા. ત્યારે ઓચિંતાની ખાણ ખનીજ ની ટિમ ને જોઈ રેતી ખનન માફિયાઓમાં દોડધામ મચી ગઇ હતી. પાલનપુર ભુસ્તર વિભાગની ટીમે જે બિન અધિકૃત ખોદ કામ કરી રહેલા હિટાચી મશીનો કોર્ડન કરી લીધા હતા જેમાં પાચ હિટાચી મશીનો અને ત્રણ ડમ્ફર ઝડપાઈ ગયા હતા. અને તમામ પાચ મશીનો અને ત્રણ ડમ્ફર ને ઝડપી એક જગ્યા એ લાવી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી અને તમામ મશીનો અને ડમ્ફર એકજ જગ્યા એ સિજ઼ કરવામાં આવ્યા હતા. જો આવીજ રીતે દુદાસણ, શિહોરી નદી વિસ્તાર રાનેર જામપુર જેવા વિસ્તારોમાં ઓચિંતી રેડ કરવામાં આવે તો કરોડો નું રેતી ખનન ઝડપાય.

સંબંધિત સમાચાર