રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
મહેસાણા24 જૂન, 2025| Super Admin

ઊંઝા મલાઈ તળાવની બાજુમાંથી યુવાનની લાશ મળી આવતા ચકચાર

ઊંઝા મલાઈ તળાવની બાજુમાંથી યુવાનની લાશ મળી આવતા ચકચાર

ઊંઝા શહેરમાં આવેલ મલાઈ તળાવ બાજુના નાળામાં કોઈ યુવાનની લાશ મળી હોવાનો કોલ મળતા ઊંઝા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને મૃતક યુવાનની લાશને બહાર કાઢી હતી આ ઘટનાને લઈ લોકોના ટોળે ટોળા જોવા ઉમટ્યા હતા. ઊંઝા મલાઈ તળાવની બાજુમાં આવેલ નાળામાં યુવાનની લાશ હોવાની ચર્ચા થતા લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટ્યા હતા. ઊંઝા ફાયર બ્રિગેડ ટીમને કોલ મળતા હિતેન્દ્ર સોલંકી તેમજ મન ધોબી દર્શન અને જૈન પટેલ તત્કાલિક ધોરણે પહોંચી મૃતકની લાશને બહાર કાઢી હતી. મરણ જનાર યુવાનનું નામ સોલંકી ભરતકુમાર રેવાભાઈ ઉવ 38 રહે વણાગલા હોવાનું ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર