રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા28 જુલાઈ, 2025| Super Admin

પાલનપુરના છ ગૌભક્તો હરિદ્વાર થી પગપાળા કાવડયાત્રા લઈ પાલનપુર પહોંચ્યા..!

પાલનપુરના છ ગૌભક્તો હરિદ્વાર થી પગપાળા કાવડયાત્રા લઈ પાલનપુર પહોંચ્યા..!
હરિદ્વાર થી લાવેલું ગંગાજળ પાતાળેશ્વર મંદિરે શિવજી પર અભિષેક કરાયો ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે તે માટે કાવડયાત્રા યોજી મોટી સંખ્યામાં લોકો એ કાવડયાત્રાનું સ્વાગત કર્યું; પાલનપુરના છ ગૌભક્તો હરિદ્વાર થી ગંગાજળ લઈ ડાક કાવડયાત્રા સાથે પાલનપુર આવી પહોંચ્યા હતા. જ્યાં તેમનું ભવ્ય  સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભક્તોએ લાવેલું ગંગાજળ પાતાળેશ્વર મંદિરે શિવજી પર અભિષેક કરવામાં આવ્યું હતું. ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે પાલનપુરના છ ગૌભક્તો હરિદ્વાર થી ડાક કાવડ યાત્રા લઈ પગપાળા પાલનપુર પહોંચ્યા હતા. જેથી જુના આરટીઓ સર્કલ ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ યાત્રા પાલનપુર પાતાળેશ્વર મંદિર ખાતે પહોંચીએ હતી જ્યાં સંતો દ્વારા પણ તેમને વધાવી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ હરિદ્વારથી લાવેલું ગંગાજળ શિવજી પર અભિષેક કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, ગૌસેવક પરેશભાઈ પ્રજાપતિ, મનોજભાઈ ઉપાધ્યાય, રવિભાઈ સોની, પિન્કીબેન પારેખ સહિત સંતો મહંતો જોડાયા હતા. તેમજ ગૌભક્ત પરેશભાઈ પ્રજાપતિ દ્વારા તેમની ગૌશાળા ખાતે યાત્રા કરીને આવેલા છ ગૌભક્તોનું સન્માન કરવામાં આવ્યું હતું.

સંબંધિત સમાચાર