રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા30 માર્ચ, 2025| Super Admin

ઊંઝા પોલીસ સ્ટેશનના 29 ગુનામાં પકડાયેલા 48 લાખના વિદેસી દારૂ ઉપર રોલર ફરી વળ્યું

ઊંઝા પોલીસ સ્ટેશનના 29 ગુનામાં પકડાયેલા 48 લાખના વિદેસી દારૂ ઉપર રોલર ફરી વળ્યું

મહેસાણા જિલ્લાના ઊંઝા શહેરમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પાટણ રોડ પર આવેલા હેલિપેડ નજીક ઊંઝા અને ઉનાવા પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. એસડીએમ મહેસાણા અને વિસનગર વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષકની હાજરીમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. ઊંઝા પોલીસ સ્ટેશનના 29 ગુનામાં પકડાયેલો 48.31 લાખની કિંમતનો 20,594 બોટલનો જથ્થો નષ્ટ કરાયો હતો. ઉનાવા પોલીસ સ્ટેશનના 8 ગુનામાં પકડાયેલો 52.07 લાખની કિંમતનો 14,880 બોટલનો જથ્થો પણ નષ્ટ કરવામાં આવ્યો હતો. કુલ મળીને 1 કરોડ 3 હજાર 856 રૂપિયાની કિંમતની 35,474 બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન બુલડોઝરની મદદથી દારૂની બોટલોને કચડી નાખવામાં આવી હતી. આ રીતે પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલા મુદ્દામાલનો કાયદેસર રીતે નાશ કરવામાં આવ્યો હતો.

સંબંધિત સમાચાર