રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા30 એપ્રિલ, 2025| Super Admin

બનાસકાંઠા જિલ્લામાં બ્રહ્મસમાજ દ્વારા પરશુરામ જયંતિની ઉજવણી કરવામાં આવી

બનાસકાંઠા જિલ્લામાં બ્રહ્મસમાજ દ્વારા પરશુરામ જયંતિની ઉજવણી કરવામાં આવી
જીલ્લાના અનેક સ્થળો પર શોભાયાત્રા સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા બ્રહ્મ સમાજના યુવકો કેશરી સાફામાં સજ્જ; બનાસકાંઠા જિલ્લામાં પરશુરામ ભગવાનના જન્મોત્સવ નિમિત્તે ઠેર ઠેર ભવ્ય શોભાયાત્રા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો નું આયોજન સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં બ્રહ્મ સમાજના આરાધ્ય દેવ ભગવાન પરશુરામની જન્મ જયંતી ને લઇ શોભાયાત્રા નીકળી હતી. વહેલી સવારે અનેક સ્થળો પર આરતી બાદ પરશુરામ યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. જેમાં વિવિધ શહેરો સહિત આજુબાજુ ગામડાઓમાં વસતા બ્રહ્મ સમાજ સહિત અન્ય સમાજના લોકો પણ જોડાયા હતા. શહેરો ની જુદી જગ્યાએ શોભાયાત્રા ફરી હતી. જેમાં બ્રહ્મ સમાજના યુવકો કેશરી સાફામાં સજ્જ બની શોભાયાત્રામાં જોડાતા આકર્ષણ જમાવ્યું હતું અનેક સ્થળો પર ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક લોકો એ લાભ લીધો હતો બનાસકાંઠા જિલ્લાના પાલનપુર સહિત વિવિધ શહેરોમાં બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જયંતિ ને લઇ અનેક કાર્યક્રમો થયા હતા.

સંબંધિત સમાચાર