રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા7 જૂન, 2026| Super Admin

પાલનપુર પોલીસને સફળતા: શૉ-રૂમમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, ₹99,500ના મુદ્દામાલ સાથે એક આરોપી ઝડપાયો

પાલનપુર પોલીસને સફળતા: શૉ-રૂમમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, ₹99,500ના મુદ્દામાલ સાથે એક આરોપી ઝડપાયો

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં આવેલા એક શો-રૂમમાં થયેલી ચોરીના ગુનાનો ભેદ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસે ઉકેલી કાઢ્યો છે. પોલીસ દ્વારા ચોરીના ગુનામાં સંડોવાયેલા એક આરોપીની ધરપકડ કરી તેની પાસેથી રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર પાલનપુર -અમદાવાદ હાઇવે પર આવેલા તન્નુ શો-રૂમમાં તાળા તોડી તિજોરીમાંથી રૂ. 1,58,000ની રોકડ રકમની ચોરી કરવામાં આવી હતી. આ બનાવ અંગે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બે શખ્સોએ શો-રૂમમાં ઘુસી ચોરી આચરી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સના આધારે તપાસ કરતા અમદાવાદના આણંદ વિસ્તારમાંથી આરોપી ધનસિંહ રાજપૂતને ઝડપી પાડ્યો હતો.

 પોલીસે આરોપીની પૂછપરછ દરમિયાન તેની પાસેથી રૂ. 99,500નો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે ચોરીના ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપી વિક્રમ ગૌસ્વામીની શોધખોળ હાલ ચાલુ રાખવામાં આવી છે. પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સંબંધિત સમાચાર