રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા25 જુલાઈ, 2025| Super Admin

પાલનપુરમાં દિવાસાના દિવસે દેવીપૂજક સમાજના લોકોએ મૃતક સ્વજનોને શ્રદ્ધાંજલિ અર્પિ..!

પાલનપુરમાં દિવાસાના દિવસે દેવીપૂજક સમાજના લોકોએ મૃતક સ્વજનોને શ્રદ્ધાંજલિ અર્પિ..!
મૃતક પ્રિયજનોને મનગમતી ચીજ વસ્તુ મૂકી અગરબત્તી કરીને ફૂલ ચડાવ્યાં પાલનપુરમાં દેવીપૂજક સમાજે દિવાસાનો તહેવાર શ્રદ્ધાપૂર્વક ઉજવ્યો. આ દિવસે, સમાજના લોકોએ સ્મશાનગૃહમાં જઈને તેમના દિવંગત સ્વજનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે ફૂલહાર ચડાવ્યા, અગરબત્તી કરી અને તેમના પ્રિયજનોની મનપસંદ ચીજવસ્તુઓ ત્યાં મૂકી હતી.ખાસ બ્લડ ડોનેશન કેમ્પના આયોજન પ્રસંગે દેવીપૂજક યુવા સંગઠન દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં 100 થી વધુ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું, જે જરૂરિયાતમંદ લોકો માટે ઉપયોગી થશે. દેવીપૂજક સમાજ માટે દિવાસો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. આ દિવસે, દૂર દૂર વસતા લોકો પણ પોતાના સ્વજનોને શ્રદ્ધાંજલિ આપવા માટે પાલનપુર આવે છે. આમ, પાલનપુરમાં દિવાસાનો તહેવાર ભક્તિ અને સેવાના ભાવ સાથે ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો.

સંબંધિત સમાચાર