રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા14 ઑગસ્ટ, 2026| Super Admin

જુનાડીસામાં કેબલ ચોરીથી ચકચાર, ગ્રામજનોમાં આક્રોશ

જુનાડીસામાં કેબલ ચોરીથી ચકચાર, ગ્રામજનોમાં આક્રોશ

ડીસા તાલુકાના જુનાડીસા ગામમાં ખોડિયાર મંદિર નજીક અને ઇસ્લામપુરામાં પંચાયતના પાણીના બોરના કેબલ ચોરીની ઘટના સામે આવતા ચકચાર મચી છે. અજાણ્યા શખ્સોએ રાત્રિના સમયે કેબલ કાપી ચોરી કરી હોવાનું જાણવા મળ્યું છે. અવારનવાર કેબલ ચોરીની ઘટનાઓ બનતી હોવાથી ગ્રામજનોમાં રોષ સાથે જાણભેદુની શંકા પણ વ્યક્ત થઈ રહી છે.

ઘટનાની જાણ થતાં ગ્રામજનો સ્થળ પર એકત્ર થયા હતા અને ચોરીમાં સંડોવાયેલા શખ્સોને વહેલી તકે ઝડપી પાડવા પોલીસ સમક્ષ માંગ કરી હતી. ચોરીના બનાવોને પગલે ગામમાં રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.

ગ્રામજનોએ પોલીસ દ્વારા આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરા સહિતના પુરાવાઓની તપાસ કરી ચોરીના આરોપીઓ સુધી પહોંચવા માંગ કરી છે. તેમજ ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે ગામમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવામાં આવે તેવી પણ માંગ કરી છે.

ટેગ્સ:#Junadisa

સંબંધિત સમાચાર