રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા28 ફેબ્રુઆરી, 2025| Super Admin

મહેસાણા; માટી ખોદકામ કરતાં જેસીબી અને ખનિજ ભરવા આવેલા ડમ્પરને ભૂસ્તર ટીમે ઝડપી લીધાં

મહેસાણા; માટી ખોદકામ કરતાં જેસીબી અને ખનિજ ભરવા આવેલા ડમ્પરને ભૂસ્તર ટીમે ઝડપી લીધાં
ખાનગી જમીનમાંથી 60 લાખનાં જેસીબી-ડમ્પર જપ્ત; મહેસાણા જિલ્લામાં ખનિજચોરી અટકાવવા માટે સ્થાનિક ભૂસ્તર અધિકારીઓની ટીમ સતત પેટ્રોલિંગ કરી રહી છે. વિજાપુર તાલુકાના દેવડા ગામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મહેસાણા જિલ્લા ખાણ ખનિજ અધિકારીને બાતમી મળી હતી કે દેવડા ગામની ખાનગી જમીનમાં રોયલ્ટી પરમીટ વગર ગેરકાયદે ખોદકામ થઈ રહ્યું છે. આ માહિતીના આધારે રોયલ્ટી ઈન્સ્પેક્ટર અને તેમની ટીમે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડ્યો હતો. ટીમે સ્થળ પરથી રૂ. 40 લાખની કિંમતનું જેસીબી મશીન અને રૂ. 20 લાખની કિંમતનું એક ડમ્પર જપ્ત કર્યું છે. કુલ રૂ. 60 લાખની માલમત્તા કબજે લેવામાં આવી છે. વાહન માલિકો સામે દંડનીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વિજાપુર પંથક ખનિજ ચોરી માટે કુખ્યાત છે. ભાણપુર ચેકપોસ્ટ પરથી વારંવાર ગેરકાયદે ખનિજ વહન કરતાં વાહનો પકડાય છે. આજની કાર્યવાહીમાં ખાનગી જમીનમાંથી માટી ખોદકામ કરતાં જેસીબી અને ખનિજ ભરવા આવેલા ડમ્પરને ભૂસ્તર ટીમે ઝડપી લીધાં છે.

સંબંધિત સમાચાર