રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા28 જુલાઈ, 2025| Super Admin

પાટણમાં વરસેલા મેઘરાજાએ પાટણના નવા બસ સ્ટેશનની હાલત કફોડી

પાટણમાં વરસેલા મેઘરાજાએ પાટણના નવા બસ સ્ટેશનની હાલત કફોડી

હવામાન વિભાગની આગાહીના પગલે પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં શનિવાર રાતથી જ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા સર્વત્ર જળબંબકારની સ્થિતિનું નિર્માણ થવા પામ્યો હતો ત્યારે પાટણ શહેરના નવા બસ સ્ટેશનની હાલત દયનીય બની હતી. પાટણ શહેરના નવા બસ સ્ટેશનમાં વરસાદી પાણી ભરાતા મુસાફરો સહિત એસટીના કર્મચારીઓને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો અને બસ સ્ટેશન જાણે કે મીની તળાવમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. દર ચોમાસાએ નવા બસ સ્ટેશનની હાલત કફોડી બનતી હોવા છતાં એસટી વિભાગના અધિકારીઓ દ્વારા આ બસ સ્ટેશનમાં વરસાદી પાણીના નિકાલ માટેની કોઈપણ પ્રકારની વ્યવસ્થા ઉપલબ્ધ ન બનાવતા લોકોમાં એસટી વિભાગના અધિકારીઓ સામે રોષ જોવા મળ્યો હતો.

સંબંધિત સમાચાર