રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા24 નવેમ્બર, 2024| Super Admin

બનાસકાંઠા જિલ્લામાં 21 નવેમ્બર સુધી 34167 હેક્ટર વિસ્તારમાં વાવેતર સંપન્ન થયું

બનાસકાંઠા જિલ્લામાં 21 નવેમ્બર સુધી 34167 હેક્ટર વિસ્તારમાં વાવેતર સંપન્ન થયું
બટાકાના બિયારણના ઊંચા ભાવ અને વાતાવરણની વિષમ પરિસ્થિતિ ને પગલે બનાસકાંઠા જિલ્લામાં રવિ સિઝન માં બહોળા પ્રમાણમાં વાવેતર થતું હોય છે જેમાં રાયડા બાદ બટાકાનું વાવેતર સૌથી વધુ વાવેતર જોવા મળતું હોય છે બટાટા નગરી તરીકે જાણીતા ડીસા પંથકમાં શિયાળુ સીઝનમાં સૌથી વધુ બટાકાનું વાવેતર થાય છે પરંતુ આ વર્ષ બટાકાના બિયારણના ઊંચા ભાવ અને વાતાવરણની વિષમ પરિસ્થિતિ ને પગલે ડીસા તાલુકામાં 21 નવેમ્બર સુધી માત્ર 20094 હેકટર જમીન વિસ્તારોમાં વાવેતર નોંધાયું છે. જોકે હજુ અનેક વિસ્તારોમાં બટાકાની કામગીરી શરૂ છે જેના કારણે આગામી સમયમાં બટાકાનું વાવેતર વિસ્તાર વધશે જોકે નિષ્ણાતોના મતે 25 નવેમ્બર સુધી જ બટાકા ના  વાવેતરનો યોગ્ય સમય ગાળો ગણવામાં આવે છે ત્યારે આ વર્ષે જોવાનું એ રહ્યું કે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં બટાકાનું ગત વર્ષ કરતાં વાવેતર વિસ્તાર વધશે કે પછી ધટશે? ગત વર્ષ બનાસકાંઠામાં  52080 હેક્ટર વિસ્તારમાં બટાકાનું વાવેતર થયું હતુ. બનાસકાંઠા જિલ્લામાં ગત વર્ષે 52080 હેકટર વિસ્તારમાં વાવેતર થયું હતું જે ગત વર્ષે બટાકાના વાવેતર માં આંશિક ઘટાડો જોવા મળ્યો હતો   જેમાંથી ડીસા તાલુકાના 28051 હેકટર માં વાવેતર થયું હતું જેમાં જેના આગલા વર્ષની સરખામણીએ ઓછું થયું હતું.

સંબંધિત સમાચાર