ડીસા તાલુકાના મુડેઠા ગામમાં દશેરાના દિવસે અશ્વદોડની હરીફાઈ યોજાઈ હતી. ગામમાં બેસતા વર્ષના દિવસે અશ્વ દોડ યોજાય છે. જેની તૈયારીના ભાગરૂપે દશેરાના દિવસે પોતાના અશ્વને પાર્ટીની ટ્રેનીંગ રૂપે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં અશ્વને દોડાવવામાં આવ્યા હતા અને અશ્વ દોડ નિહાળવા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
મુડેઠા ગામે દશેરાએ અશ્વદોડની હરીફાઈ યોજાઈ

સંબંધિત સમાચાર
બનાસકાંઠાચંડીસર GIDC: વીજ D.P.માં ભીષણ આગથી ફેક્ટરીમાં નાસભાગ
2 દિવસ પહેલા
બનાસકાંઠાજલોત્રામાં વ્યસનમુક્તિ કેમ્પ : ભાદરવી પૂનમના યાત્રાળુઓને વ્યસન છોડવાનો સંકલ્પ
2 દિવસ પહેલા
બનાસકાંઠા"વાડ જ ચીભડાં ગળે: પાલિકાના ખર્ચે ખાનગી પ્લોટની સફાઈ ભારે પડી!"
2 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરીથી જય અંબે પગપાળા સંઘનું અંબાજી તરફ પ્રયાણ
4 દિવસ પહેલા
