રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા24 નવેમ્બર, 2024| Super Admin

૩૫ ગુજરાત બટાલિયન પાલનપુર દ્વારા વિમળા વિદ્યાલય ગઢ ખાતે ગુજરાત ટ્રેકિંગ કેમ્પ-૩નું આયોજન કરાયું

૩૫ ગુજરાત બટાલિયન પાલનપુર દ્વારા વિમળા વિદ્યાલય ગઢ ખાતે ગુજરાત ટ્રેકિંગ કેમ્પ-૩નું આયોજન કરાયું

એન.સી.સી.કેડેટ દ્વારા ટ્રેકિંગ કેમ્પ,બ્લડ ડોનેશન કેમ્પ અને  સાયકલ રેલીનું આયોજન કરાયું એન.સી.સી ગુજરાત ડાયરેક્ટર અમદાવાદ અને તેમના તાબા હેઠળના અમદાવાદ, વી.વી નગર, વડોદરા, જામનગર અને રાજકોટ ગ્રુપની ૨૫૫ એન.સી.સી કેડેટના અમદાવાદ ડાયરેકટરના ૩૫ ગુજરાત બટાલિયન પાલનપુર દ્વારા વિમળા વિદ્યાલય ગઢ ખાતે ગુજરાત ટ્રેકિંગ કેમ્પ - ૩નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટ્રેકિંગ કેમ્પ જેસોર હીલ, બાલારામ, ઉજાણી નેચરલ પાર્ક, અંબાજી ગબ્બર અને રાણી ટૂંક ખાતે યોજાયો હતો જેમાં એન.સી.સી. કેડેટ ટ્રેકિંગ કેમ્પમાં જોડાયા હતા અને પર્યાવરણના જતન અને સંરક્ષણ વિશે માહિતી મેળવી હતી. 

આ સાથે ૨૩ નવેમ્બર ૨૦૨૪ના રોજ એન.સી.સી દિવસની ઉજવણી અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પ, સાયકલ રેલી અને ડિબેટ કોમ્પીટીશનનું પણ આયોજન કરાયું હતું. જેમાં સિવિલ હોસ્પિટલ પાલનપુરના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પમાં ઓફિસર-૧, જે સી ઓ-૧, એન.સી.ઓ-૨ અને કેડેટ-૨૨ મળીને કુલ-૨૬ બોટલ બોટલ રક્તદાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોમાં કેમ્પ કમાન્ડટ કર્નલ જગજીત બસવાના, ડેપ્યુટી કેમ્પ કમાન્ડટ લેફ્ટેનન્ટ કર્નલ પ્રીતિ તિવારી, સુબેદાર મેજર એસ.સુધેશ કુમાર તેમજ વિમળા વિદ્યાલય કેમ્પસના ડાયરેક્ટર પ્રવિણભાઈ જોષી હાજર રહ્યા હતા.

ટેગ્સ:#Gujarat#camp#Battalion

સંબંધિત સમાચાર