રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા3 ફેબ્રુઆરી, 2025| Super Admin

ઊંઝા તાલુકાના મહેરવાડા ગામે રહેણાંક મકાનમાં આગ; અંદાજિત રૂપિયા દોઢ લાખનું નુકસાન

ઊંઝા તાલુકાના મહેરવાડા ગામે રહેણાંક મકાનમાં આગ; અંદાજિત રૂપિયા દોઢ લાખનું નુકસાન

અંદાજિત રૂપિયા દોઢ લાખનું નુકસાન; ઊંઝા તાલુકાના મહેરવાડા ગામે આવેલ રાવળવાસના એક રહેણાંક મકાનમાં અચાનક આગ લાગતાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.સ્થાનિક લોકોએ આગને કાબુમા લેવાં પ્રયત્નો કર્યાં હતાં. જૉકે ઊંઝા પાલિકાનાં ફાયર ફાયટરની ટીમે ધટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. આગને કારણે ઘર વખરી બળીને ખાક થઈ ગઈ હતી. અંદાજિત રૂપિયા દોઢ લાખનું નુકસાન થવા પામ્યું છે. મળતી માહિતી અનુસાર ઊંઝા તાલુકાના મહેરવાડા ગામે આવેલ રાવળવાસમાં રહેતા નટુભાઈ કેશાભાઈ રાવળના રહેણાક મકાનમાં આકસ્મિક કારણોસર આગ લાગી હતી. જેને લઇ મહોલ્લામાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનીક લોકોએ પાણી વડે આગને કાબૂમાં લેવા ખુબજ પ્રયત્નો હાથ ધર્યા હતા. જૉકે આગ એટલી વિકરાળ હતીકે બુઝાય તેમ નહોતી. જેથી ઊંઝા નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયર ટીમ વર્જ પટેલ, ફેનીલ પટેલ, મન અને યોગી આકાશ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમા લીધી હતી. આગને લઈ ઘર વખરી બળીને ખાક થઈ જતાં અંદાજિત દોઢ લાખનું નુકસાન થવા પામ્યું હતું.

સંબંધિત સમાચાર