રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
વાવ-થરાદ7 મે, 2026| Super Admin

રાહ ખાતે ગૌભક્તોનો હુંકાર: ગૌમાતાને 'રાષ્ટ્રમાતા' જાહેર કરવા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

રાહ ખાતે ગૌભક્તોનો હુંકાર: ગૌમાતાને 'રાષ્ટ્રમાતા' જાહેર કરવા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

રાહ ખાતે આજે મામલતદાર કચેરીએ ગૌભક્તો અને ગૌરક્ષકો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી ગૌહત્યા પર દેશવ્યાપી પ્રતિબંધ લાદવાની માંગ ઉઠાવવામાં આવી હતી. ગૌમાતાને “રાષ્ટ્રમાતા” જાહેર કરવા સરકાર સમક્ષ ભાવુક અને દૃઢ રજૂઆત કરવામાં આવી. ગૌસંવર્ધન અને ભારતીય સંસ્કૃતિના રક્ષણ માટે કડક કાયદાની માંગ સાથે મોટી સંખ્યામાં ગૌપ્રેમીઓ જોડાયા હતા. આવેદન દરમિયાન ગૌમાતાના સન્માન અને સંરક્ષણ માટે ઉગ્ર પરંતુ શાંતિપૂર્ણ અવાજ ઉઠાવ્યો હતો. ગૌભક્તોએ જણાવ્યું કે ગૌરક્ષા માત્ર ધાર્મિક નહીં પરંતુ સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય ભાવનાનો વિષય છે. મામલતદારે આવેદનપત્ર સ્વીકારી યોગ્ય સ્તરે રજૂઆત પહોંચાડવાની ખાતરી આપી હતી.

સંબંધિત સમાચાર