રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
વાવ-થરાદ18 ઑગસ્ટ, 2026| Super Admin

વાવની નર્મદા વિભાગની મુખ્ય બ્રાન્ચ માલસણ શાખાની વાવડી માઇનોરમાં ગાબડું પડ્યું

વાવની નર્મદા વિભાગની મુખ્ય બ્રાન્ચ માલસણ શાખાની વાવડી માઇનોરમાં ગાબડું પડ્યું

 છેલ્લા કેટલાય સમયથી સરહદી પંથકની કેનાલો તૂટી રહી છે. ખેડૂતો બૂમ બરાડા કરી રહ્યા છે. તેમ છતાં નર્મદા વિભાગના ઝાડી ચામડીના અધિકારીઓના પેટમાંથી પાશેર પાણી પણ હલતું નથી કે પછી તપાસ પણ થતી નથી? એજ સમજાતું નથી. ગતરોજ કરોડો રૂપિયાના ખર્ચે બની ચુકેલી વાવ તાલુકાની નર્મદા વિભાગની મુખ્ય બ્રાન્ચ એવી માલસણ બ્રાન્ચમાંથી નીકળતી વાવડી" માઇનોરમાં બેથી ત્રણ જગ્યા એ મોટા ગાબડાં પડ્યા છે. 

જોકે સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર હજુ થોડા સમય પહેલા રીપેર થયેલી જગ્યા ઉપર પણ કેનાલ તૂટી ગઈ છે. જોકે આજદિન સુધી કેનાલોમાં થતી રિપેરીગની કામગીરી હોય કે પછી સફાઈ કામગીરી હોય? 50 ટકા કામગીરી કાગળ ઉપર બોલતી હોય છે. અને જે રિપેરીગની કામગીરી કરવામાં આવે છે તેની પણ કોલીટી કે કોન્ટેટી જળવાતી નથી. જોકે દેવપુરાથી સુઇગામ સુધી ચાલતી નવીન કામગીરીના 100 કરોડથી વધુ રકમના રનિંગ કામમાં પણ તાજેતરમાં વરસાદી પાણીથી કેનાલ તૂટી હતી છતાં પણ એજન્સીનું કે નર્મદા વિભાગના જવાબદાર અધિકારીઓનું પેટનું પાણી હલ્યું નથી.""રામ જાણે કોના ચાર હાથ છે"

ટેગ્સ:#Vav Tharad

સંબંધિત સમાચાર