રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
વાવ-થરાદ12 ઑગસ્ટ, 2026| Super Admin

ભાભરમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઝડપાયા

ભાભરમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઝડપાયા

ભાભર પોલીસ સ્ટાફ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે નવા ભાભરના માધુપુરા સ્કૂલ પાસે રહેતા રાજુભા ધનુભા રાઠોડના ઘરની આગળ લીમડાના ઝાડ નીચે કેટલાક ઈસમો ગંજીપાના તથા રોકડ રકમના દાવ સાથે તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે.

બાતમીના આધારે ભાભર પોલીસે સ્થળ પર દરોડો પાડતાં જુગાર રમતા છ ઈસમો ઝડપાઈ ગયા હતા. પોલીસે સ્થળ પરથી કુલ રૂ.10,200 રોકડા કબજે કર્યા હતા. પોલીસે ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ કરતાં તેમની ઓળખ રાજુભા ધનુભા રાઠોડ, પ્રહલાદજી જેતાજી ઠાકોર, કનુભા કિતુભા રાઠોડ, ટીનુભા નવુભા રાઠોડ, જેવતાભાઈ કાનજીભાઈ રાઠોડ અને મહેશભાઈ પ્રભુભાઈ માળી તરીકે થઈ હતી. આરોપીઓ પૈકી પ્રહલાદજી જેતાજી ઠાકોર અબાળા ગામના રહેવાસી છે, જ્યારે અન્ય આરોપીઓ ભાભરના રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે ભાભર પોલીસે તમામ છ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ટેગ્સ:#bhabhar

સંબંધિત સમાચાર