રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
વાવ-થરાદ24 સપ્ટેમ્બર, 2026| Super Admin

વાવ-થરાદ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ 'રોડ સેફ્ટી' અંતર્ગત બાઇક રેલી યોજાઈ

વાવ-થરાદ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ 'રોડ સેફ્ટી' અંતર્ગત બાઇક રેલી યોજાઈ

ગૌમાતા સર્કલથી શરૂ થયેલી રેલીમાં પોલીસ જવાનોએ હેલ્મેટ પહેરી અને બેનરો સાથે રાખી વાહન ચાલકોને આપ્યો સુરક્ષાનો સંદેશ

વાવ-થરાદ જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયાના ઓની ખાસ સૂચના અને માર્ગદર્શન હેઠળ માર્ગ અકસ્માતો અટકાવવા તથા રોડ સેફ્ટી અંગે જાગૃતિ લાવવાના હેતુથી એક ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વાવ-થરાદ જિલ્લા ટ્રાફિક PI આર. જે. ચૌધરીની આગેવાની હેઠળ આ રેલીનું સફળ આયોજન સંપન્ન થયું હતું.

​આ બાઇક રેલી ગૌમાતા સર્કલથી શરૂ થઈ રેફરલ હોસ્પિટલ, સર્કિટ હાઉસ રોડ તથા દૂધ શીત કેન્દ્ર થઈ પરત ગૌમાતા સર્કલ ખાતે આવીને પૂર્ણ થઈ હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

​રેલી દરમિયાન તમામ પોલીસ જવાનોએ ફરજિયાત હેલ્મેટ પહેરીને બાઇક ચલાવી હતી. અને સમગ્ર વાવ થરાદ જિલ્લા અને તાલુકાના વાહન ચાલકોને માર્ગ સલામતી તથા ટ્રાફિક નિયમોનું પાલન કરવાનો મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો. ટ્રાફિક પોલીસની આ પહેલને સ્થાનિક લોકો દ્વારા બિરદાવવામાં આવી હતી.

સંબંધિત સમાચાર