રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા9 નવેમ્બર, 2025| Super Admin

ઊંઝા તાલુકાના ઉનાવા ગામે સાંસદના હસ્તે શાળાની દીકરીઓને ભેટ સ્વરૂપે સિક્કાઓનું વિતરણ કરાયું

ઊંઝા તાલુકાના ઉનાવા ગામે સાંસદના હસ્તે શાળાની દીકરીઓને ભેટ સ્વરૂપે સિક્કાઓનું વિતરણ કરાયું

ઊંઝા તાલુકાના ઉનાવા ગામે આવેલ પ્રાથમિક કન્યા પ્રાથમિક શાળા ખાતે સ્વ. હરગોવિંદદાસ ચતુરદાસ પટેલની 25 મી પુણ્યતિથિએ આજે પ્રાથમિક કન્યા શાળાની દીકરીઓને ભેટ સ્વરૂપે ચાંદીના સિક્કાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. કુલ 264 દીકરીઓને ચાંદીના સિક્કાઓ સાથે સાથે ૫૦ રૂપિયાનું કવર વિતરણ કરાયું હતું. ઉનાવા ગામે પ્રાથમિક કન્યા શાળાની દીકરીઓને ભેટ સ્વરૂપે ચાંદીના સિક્કાઓનું વિતરણ કાર્યકમ યોજાયો હતો. પ્રાથમિક કન્યા શાળા ખાતે 25 મી પુણ્યતિથિએ કાર્યકમ યોજાયો હતો. જેમાં ઇનામ વિતરણ સહિતના કાર્યકમો યોજાયા હતા. કુલ 264 જેટલી દીકરીઓને ચાંદીના સિક્કાઓ અને  ૫૦ રૂપિયાનું કવર દાતા પટેલ મણિલાલ હરગોવિંદદાસ, પટેલ અમરતભાઈ હરગોવિંદદાસ, પટેલ રમેશભાઈ હરગોવિંદદાસ સહિત પરિવારજનો દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું. અને દાતા રાકેશભાઈ પટેલ દ્વારા 100 રૂપિયાનું કવર દરેક દીકરીઓને આપવામાં આવ્યું હતું આ કાર્યકમમાં મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ, ઉંઝા એપીએમસી ચેરમેન દિનેશભાઈ પટેલ, ઉનાવા એપીએમસી ચેરમેન પ્રકાશભાઈ પટેલ, ઉનાવા એપીએમસી પૂર્વ ચેરમેન જયેશભાઈ પટેલ, ઉનાવા એપીએમસી સેક્રેટરી રાજેન્દ્રભાઈ પટેલ, દાતા પટેલ મણિલાલ હરગોવિંદદાસ, પટેલ અમરતભાઈ હરગોવિંદદાસ, પટેલ રમેશભાઈ હરગોવિંદદાસ સહિત પરિવારજનો, વિધાર્થીનીઓ તેમના વાલીઓ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.    

સંબંધિત સમાચાર