રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા16 જૂન, 2025| Super Admin

બનાસકાંઠા ડાયમંડ ફેકટરી ઓનર્સ એસોસિએશન દ્વારા; વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ

બનાસકાંઠા ડાયમંડ ફેકટરી ઓનર્સ એસોસિએશન દ્વારા; વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ

બનાસકાંઠા ડાયમંડ ફેકટરી ઓનર્સ એસોસિએશન,પાલનપુર દ્વારા અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતકોની આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પાળી ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 274 જેટલા લોકો કાળનો કોળિયો બન્યા છે. જેને લઈને સમગ્ર ગુજરાત શોક મગ્ન બન્યું છે. ત્યારે પાલનપુર ખાતે બનાસકાંઠા ડાયમંડ ફેકટરી ઓનર્સ એસોસિએશન દ્વારા વિમાન દુર્ઘટનાના મૃતકોની આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પાળી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી. આ અંગે બનાસકાંઠા ડાયમંડ ફેકટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ અમરતભાઈ ફોસીએ જણાવ્યું હતું કે, સમગ્ર જિલ્લામાં એક જ સમય પર જિલ્લાના કારખાનેદારો અને રત્ન કલાકારોએ સાથે મળીને જે-તે સ્થળે વિમાન દુર્ઘટનાના મૃતકોની આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પાળી પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. જેમાં પાલનપુર સહિત જિલ્લાભરના કારખાનેદારો અને રત્ન કલાકારો જોડાયા હતા.

સંબંધિત સમાચાર