રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મનોરંજન25 જૂન, 2026| Super Admin

મિર્ઝાપુર મૂવીમાં 'પંચાયત' ના સચિવજી બન્યા બબ્લુ પંડિત: રવિ કિશનની ધમાકેદાર એન્ટ્રી

મિર્ઝાપુર મૂવીમાં 'પંચાયત' ના સચિવજી બન્યા બબ્લુ પંડિત: રવિ કિશનની ધમાકેદાર એન્ટ્રી

ઓટીટી પ્લેટફોર્મ પર સક્સેસના તમામ રેકોર્ડ તોડનારી સુપરહિટ વેબ સીરીઝ 'મિર્ઝાપુર' હવે થિયેટરોમાં મોટો ધમાકો કરવા તૈયાર છે. મેકર્સ દ્વારા મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે, જેને જોયા બાદ સિનેમાપ્રેમીઓનો ઉત્સાહ સાતમા આસમાને પહોંચી ગયો છે. રિલીઝ થયેલા આ દમદાર ટીઝરમાં પંકજ ત્રિપાઠી, અલી ફઝલ અને દિવ્યેન્દુ ભયાનક અવતારમાં જોવા મળી રહ્યા છે અને મિર્ઝાપુરની ગાદી માટે ત્રણેય વચ્ચે ભયંકર યુદ્ધ છેડાયું છે. પરંતુ સૌથી મોટી સરપ્રાઈઝ 'પંચાયત' ફેમ જીતેન્દ્ર કુમારની છે, જે આ ફિલ્મમાં 'બબ્લુ પંડિત' ના આઇકોનિક રોલમાં દેખાશે. તો ભોજપુરી સુપરસ્ટાર રવિ કિશનની એન્ટ્રી પણ આ ક્રાઇમ યુનિવર્સમાં ભારે ધમાકો મચાવશે. પૂર્વાંચલની અંધકારમય ગલીઓથી લઈને રાજસ્થાનના રણ સુધી ફેલાયેલી આ વાર્તા વર્ષ ૨૦૧૮ની સીઝન ૧ ના સમયગાળા સાથે જોડાયેલી રહેશે, પણ આ વખતે મોટા પડદા પર એક નવો જ અધ્યાય રજૂ કરાશે.

જુઓ સંપૂર્ણ ટીઝર : https://youtu.be/uBotyv_TSZg

tr 03.gif 3.28 MB
એક્સેલ એન્ટરટેઈનમેન્ટ અને એમેઝોન એમજીએમ સ્ટુડિયોઝના બેનર હેઠળ બનેલી આ ફિલ્મનું નિર્દેશન ગુરમીત સિંહે કર્યું છે. ફિલ્મમાં રસિકા દુગ્ગલ, અભિષેક બેનર્જી સહિતના કલાકારોની લાંબી ફોજ છે. 'મિર્ઝાપુર: ધ મૂવી' હિન્દી અને તેલુગુ ભાષામાં આગામી ૪ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

સંબંધિત સમાચાર