રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા24 નવેમ્બર, 2024| Super Admin

ડીસાના વીઠોદર પાસે થી એલસીબી ની ટીમે દારૂ ભરેલી કાર ઝડપી પાડી

ડીસાના વીઠોદર પાસે થી એલસીબી ની ટીમે દારૂ ભરેલી કાર ઝડપી પાડી
ગાડી દારૂ સહિત કુલ પાંચ લાખ 52 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો: બનાસકાંઠાના જિલ્લા પોલીસ વડા ની સૂચના થી લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જિલ્લા ના વિવિધ ગામોમાં સતત પેટ્રોલિંગ કરી દારૂ ભરેલી ગાડીઓ ઝડપી પાડવામાં આવે છે ત્યારે આજે ડીસાના વિઠોદર ગામ પાસેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે. બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એ વી દેસાઈ ના માર્ગદર્શન હેઠળ પી એસ આઇ સ્ટાફના ઈશ્વરભાઈ.અરજણાજી,રાજેશભાઈ,પ્રકાશભાઈ,પ્રકાશચંદ્ર અમરાભાઇ સહિતની ટીમ સાથે રવિવારે ડીસા તાલુકા ની હદમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમીના આધારે ડીસા તાલુકાના વિઠોદર ગામ પાસે ટોયટા ઈટીયોસ ગાડી નંબર: GJ27C8391 ની અંદર તપાસ કરતા અંદર થી દારૂની ૧૩૦ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ગાડી દારૂ સહિત 5.52000 નો મુદ્દા માલ જપ્ત કરી ગાડીના માલિક સામે ડીસા તાલુકા પોલીસ પથકે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ટેગ્સ:#liquor#LCB#Vithodar

સંબંધિત સમાચાર